________________
૧૪
શ્રી તરવાર્થ પરિશિષ્ટ શબ્દાર્થ-પૃથવીકાય, અષ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય, બેઈદ્રિ, ઇદ્રિ, ચરિદ્ધિ અને પચેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ આયુષની સ્થિતિ અનુક્રમે ૨૨૦૦૦) વરસ, સાત હજાર વર્ષ, ત્રણ હજાર વર્ષ, દશ હજાર વર્ષ, ત્રણ દિવસ, બાર વર્ષ, ૪૯) દિવસ, છે મહિના, ત્રણ પામની છે. - વિટ-પૃથ્વી કાયની ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ હોય છે, અષ્કાયની સ્થીતિ સાતહજાર વર્ષની, વાયુકાયની સ્થીતિ ત્રણહજારવર્ષ, વનસ્પતિકાયની સ્થીતિ દશહજાર વર્ષ, અગ્નિકાયની સ્થીતિ શુદિવસ, બેઇદ્રિવાળા ની સ્થીતિ બાર વર્ષ, ત્રણ ઇંદ્રિવાળા (સ્પર્શ-રસ-પ્રાણ) ની ૪૯ દિવસ, ચાર ઇંદ્રિવાળા (સ્પર્શ-રસ–ઘાણ ચક્ષુ) ની સ્થીતિ છે મહિના, અને પંચેન્દ્રિયગર્ભજતિર્યંચ અને ગર્ભજ મનુષ્યની સ્થીતિ ત્રણ પલ્યોપમની હોય છે, અને બધાની જઘન્ય સ્થીતિ અંતર્મુહૂર્તની હોય છે. વિશેષથી બતાવતા કમળ માટીની આયુષની સ્થીતિ એક હજાર વર્ષની, કુમાર જાતિની માટીની સ્થીતિ બાર હજાર વર્ષની, વેળુની સ્થીતિ ચાર હજાર વર્ષની, મનશીલની
સ્થીતિ સેલહજાર વર્ષની, નાના નાના પત્થરની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર હજાર વર્ષની અને મોટા મોટા પથરાની બાવીસ હજાર વર્ષની છે. परमाणवोऽनन्ताः त्रसरेणु रथरेणुवालाप्रतिक्षा
यूकायवाङ्गला अष्टगुणाः ॥१९॥ શબ્દાર્થ-અનન્તા પરમાણને એક ત્રસરણ થાય, આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org