________________
શ્રીતવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
૧૨૯
અને ૧ આંગલે ગુજીવાથી સાત અમજ, નેવુ કરાડ, છપન લાખ, ચેારાણુ હાર, એકસા પચાસ ચેાજન ૧ માઉ, ૧૫૧૫ ધનુષ્ય અને ૬૦ આંગલ ગણિતપદ થાય છે. ૧૧૧
वीषुपृथक्त्वचतुर्गुणेषु गुण मूलं जीवा ॥ ११२ ॥
શદા—-ઈપુની પહેાળાઈ ખાદ કરી શેષને ચાજીણા કરીને ક્ષુની સખ્યાએ ગુણીને જે સંખ્યા આવે તેનુ મૂલ શોષતા જે સખ્યા આવે તે જીન્હા ક્રુહેવાય છે.
વિશેષાથૅ --જે જંબુદ્રીપ એકલાખ ચેાજનના વિસ્તારવાળા વાટલાકારે છે, તેને ઓગણીસનુણા કરીએ ત્યારે એગથ્રીસ લાખ થાય તે કળા થઇ, કેમ કે એક ચે!જનની કળા ૧૯ થાય છે. હવે જે ક્ષેત્રની જીન્હા એટલે જેમ ધનુષ્યની અ ંદર લાંખી દોરી હોય છે, તેમ ક્ષેત્ર પશુ પૂર્વ પશ્ચિમ લાંબુ કેટલુ હોય ? તે જીન્હા કહેવાય. જ્યારે તે કાઢવાની હોય ત્યારે તે ક્ષેત્રની ઈષુ કહેતા માણુના આકારની પહેાળાઈ લાખ ચેાજનની કળામાંથી બાદ કરીને બાકી રહે તેને ચારગુણા કરવા, પછી જે સંખ્યા આવેલ હાય, તેને જે ક્ષેત્રની જીન્હા કાઢવાની હાય, તે ક્ષેત્રની ધુની પહેાળાઈની સાથે ગુણાકાર કરીને જે સખ્યા આવે તેનું સમ વિષમ વિભાગ પાડીને મૂલ શેાધવાથી જીવ્હાની સખ્યા આવશે,
દક્ષિણા ભરતક્ષેત્રની બ્રુની સખ્યા વૈતાઢયપ તના ૨૫ યાજન બાદ કરતા જે ૨૩૮ ચૈાજન ને ૩ કલા છે તેની કળા ૪૫૨પ થઈ, તે ૧૯૦૦૦૦૦ કામાંથી બાદ કરતાં ૧૮૯૫૪૭૫ થયા, તેને ચાર ગુણા કરતાં ૭૫૮૧૯૦૦ કેળા થઈ, તેને ઈષુની કળા ૪૫૨૫ ગુણવાથી ૩૪૩૦૮૦૯૭૫૦૦ રાશી આવી, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org