________________
૭૪
શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
છે, જે ચાર ખુણાવાળા વિમાનની નજીક ભાગ છે તે તરફ પ્રાકારથી વીંટાએલા છે. તાત્પર્ય એ કે ગેળ વિમાનની તરફ જે ત્રિખુણીયા વિમાનને ભાગ હોય તે વેદિકાવાળે હોય છે, અને બીજી બે બાજુએ સામાન્ય કિલે હોય છે, વેદિકા જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પ્રાકારે સહિત વેદિકા સમજવી, અને જ્યાં સામાન્ય પ્રાકાર કહે છે, ત્યાં માત્ર વેદિકા વિનાને કાંગરાવાળે કિલે સમજ. ૭૭
વિખુણઆ વિમાનનની સ્થાપના.
gl gL)
બે બાજુ કાંગરાવાળા કેટ
દરવાજે
એક બાજુ વેદિક
દરવાજે
શ્રેણીની અંદર રહેલા બાસઠ વિમાનને દરેકને અસંખ્યાતા અસંખ્યાતા એજનનું અંતર છે, એટલે ગાળવિમાનની પછી અસંખ્યાતા એ જને ત્રિબુણીઉં વિમાન, ત્રિબુણીઆથી અસંખ્યાતા ચેજને શેખડુ વિમાન અને પાછું ત્યાંથી અસખ્યાતા જને ગળ વિમાન છે. પુષ્પાવકીર્ણના વિમાનથી બીજુ પુષ્પાવકીર્ણવિમાનનું અંતર સ ખ્યાતા અથવા અસંખ્યાતા એજનનું છે.
દરેક પાટડે દરેક પંક્તિમાં કેટલા વીખુણા કેટલા ખુણ તે અને કેટલા ગેળ વિમાને છે તેનું યંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org