________________
t શ્રી તત્ત્વા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર
शेषेषु विश्लेषस्य साधस्तना पुनः ॥ ५१ ॥ શબ્દાર્થઃ-ખાકીના દૈવલેાકના પ્રતરને વિશે વિશ્લેષ કરીને નીચેની સ્થિતિ સહિત કરીને ઇચ્છિત પ્રતર સાથે ગુણવાથી આવશે,
વિશેષા–નીચેના દેવલેાકની સ્થિતિ ઉપરના તૈલેાકની સ્થિતિમાંથી ખાદ્ય કરતા જે રહે તેને તે દેવલાકના પ્રતરની સંખ્યાએ ભાગી નાંખી જે રહે તેને પેાતાની ઇચ્છા પ્રમાણે જે પ્રતરની સ્થિતિ કાઢવી હાય તે પ્રતરની સાથે ગુણીને નીચેના દેવલાકની સ્થિતિ સાથે મેલવતા જવી. જેમકે સૈાધમે ન્દ્રની સ્થિતિ ૨ સાગપમ અને ઉપરના સનત્કુમારની છ સાગરોપમની સ્થિતિ છે. તેમાંથી નીચેની સ્થિતિ ૨ સાગરોપમ બાદ કરતાં પ વિશ્લેષ (બાકી) રહે, તેને સનત્કુમારના ખાર પ્રતર સાથે ભાગતા પ રહે તેની સાથે નીચેના દેવલેાકની ૨ સાગરોપમની સ્થિતિ ભેળવતા ર` આ પહેલા પ્રતરની સ્થિતિ આવી, ખીજા પ્રતરની ઢવી હાય તા ને ૨ ગુણીને પહેલાની સ્થિતિ ઉમેરવી અને ત્રીજા પ્રતરની કાઢી હાય. તે ૩ ગુણવા. આવી રીતે કરવાથી દરેક પ્રતરની આવી જશે. આગળના દૈવલેાકના પ્રતરની સ્થિતિ પણ આવી જ રીતે નીચેની સ્થિતિ ઉપરની સ્થિતિમાંથી ખાદ કરી પ્રતરની સખ્યાએ ભાંગી નાંખી ઇચ્છિત પ્રતરની સખ્યાએ ગુણીને નીચેની સ્થિતિ મેવળવી, જેથી દેવલાકના દરેક પ્રતરની સ્થિતિ સમજાઈ જશે, તેના યંત્ર નિચે પ્રમાણે છે. પા
Jain Education International
For Private & Personal Use Only
ના
www.jainelibrary.org