________________
દર
શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
અને સમુદ્રની અંદર ત્રણ ગુણ કરીને પૂર્વની સંખ્યા ઉમેરતા જવું એટલે દરેકની સંખ્યા આવી જશે.
મનુષ્યલેકની બહાર જે ઘંટાકારે ચંદ્ર અને સૂઈ સ્થિર રહ્યા છે તેનું એક એકને કેટલું અંતર છે તે કહે છે. સૂર્ય થકી પચાસ હજાર જન ચંદ્રમા અને ચંદ્રમાથી ૫૦ હજાર યેજના સૂર્યનું અંતર છે. સૂર્યથી બીજા સૂર્યનું ૧ લાખ જન ને કાંઈ અધિક અંતર છે, ચંદ્રમાથી બીજા ચંદ્રમાનું પણ એક લાખ
જનને કાંઈ અધિક અંતર છે, કેમકે ચંદ્ર પછી સૂર્ય છે અને સૂર્ય પછી ચદ્ર છે.
એક ચંદ્રમાને પરીવાર અઠાસી ગ્રહ, અઠાવીસ નક્ષત્ર અને છાસઠ હજાર, નવસે ને પંચોતેર કડાકોડી તારાને છે. એવી રીતે દરેક ચંદ્રમાને પરીવાર સમજી લે.
ચંદ્ર અને સૂર્યના વિમાનવાહક સેલ સોલ હજાર દેવતા છે, ગ્રડના વિમાનવાહક આઠ હજાર, નક્ષત્રના વિમાનવાહક ચાર હજાર, અને તારાના વિમાનવાહક દે બબે હજાર છે. पञ्चदश चतुरशीतिशतं मण्डलानि ॥ ६७ ॥
શબ્દાર્થ –ચંદ્રમાના પંદર અને સૂર્યના એકસો ચોરાસી માંડલા છે.
વિશેષાર્થ-જંબુદ્વીપની અંદર દક્ષિણથી ઉત્તર દિશામાં આવતા સુધી પોતાના બિંબના જેટલા પહોળા ચંદ્રના પંદર અને સૂર્યના ૧૮૪ માંડલા છે. તે બધા માંડલાઓ ૫૧૦ એજન ક્ષેત્રની અંદર ફરે છે.
ચદ્રના માંડલા ૧૫ છે તેના આંતરા ૧૪ થાય તે દરે. કનું અંતર ૩૫ જન અને એકસઠીઆના સાત ભાગ કરીએ એવા ચાર ભાગ છે, તેને ૧૪ ગુણુ કરતા ૪૯૭ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org