________________
૪૦
શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર
તેની યંત્ર સ્થાપના જન જમીન રેકનારના નામ ૩૫૪૦૬ ૧૬ વિજયને વિસ્તાર છે ૪૦૦૦ વક્ષસ્કાર પર્વતને વિસ્તાર
૭૫૦ અંતર નદીને વિસ્તાર ૧૦૦૦૦ મેરુ પર્વતનો વિસ્તાર ૪૪૦૦૦ બે ભદ્રશાલવનને વિસ્તાર
૫૮૪૪ બંને તરફના વનમુખને વિ. કુલ ૧૦૦૦૦૦ જન જંબુદ્વીપનવિસ્તાર છે
ઉત્તરક્ષિતોષેતૃત્તીરાતે ઇd I
શબ્દાર્થ-ઉત્તર અને દક્ષિણ દિશામાં ર૫૦ એજન લાંબા બે ભદ્રશાલ વન છે.
વિશેષાર્થ –મેરૂ પર્વતની બંને બાજુએ જે બે ભદ્રશાલ વન છે તે ઉત્તર અને દક્ષિણ દિશામાં દરેકની અઢીસે અઢીસે જિન લંબાઈ છે. તે જ છે
बहिश्चतुरन्तः पञ्चशतोच्चा गजगिरयः ॥ ४५ ॥
શબ્દાર્થ – હાથીદાંતના આકારે ચાર ગજદંતા પર્વત છે તે ૪૦૦ એજન બહાર અને પ૦૦ એજન અંદર મેરૂપર્વત પાસે ઉંચા છે.
વિશેષાર્થ-દેવકર અને ઉત્તરકુરૂમાં જે હાથીદાંતના આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org