________________
૫ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર, વિમાન છે. વચમા જે ઇંદ્રક વિમાન છે તે ગેળ છે. ઇંદ્રક વિમાનની ચારે દિશામાં એક એક ત્રણ ખુણાવાળું, તે પછી એક એક ચાર ખુણાવાળું અને તે પછી એક એક ગેળ વાટલાકારે વિમાન છે; પાછું એક એક ત્રણ ખુણાવાળું, એક એક ચાર ખુણાવાળુ, અને એક એક ગેળ એવી રીતે ચારે દિશામાં બાસઠ બાસઠ વિમાન છે, તે દરેક દિશામાં એકવીસ ત્રિકેણ, ૨૧ ખુણ અને ઈન્દ્રક વિમાન સહિત ૨૧ ગોળ છે. બીજે પ્રતરે એક એક વિમાન પંક્તિની અંદર ઓછું છે, એટલે બીજે પ્રતરે દરેકદિશામાં એકસઠ એકસઠ વિમાન છે, તે પણ ત્રિકોણ, ચેખુણ અને ગેળ એવા અનુક્રમે છે. એ પ્રમાણે ઉપરના દરેક પ્રતરે એક એક ઓછા કરતા જવું, અને છેવટે પાંચ અનુત્તરવિમાને એક પ્રતર છે તેની ચારે દિશામાં પણ એક એક વિમાન છે.
એવી રીતે દરેક પ્રતરે વિમાનની સંખ્યા એકડી કરતાં દરેક દેવલેકે કેટલા કેટલા વિમાન છે તેનું યંત્ર આગળ આપેલ છે તેમાં જેવાથી વિશેષ ખબર પડશે. ૫૦
वृत्तर्मिजकं मध्ये ॥ ५१ ॥ શબ્દાર્થ-વચ્ચેવચ ગોળ ઈંદ્રક વિમાન છે.
વિશેષાર્થ દરેક પ્રતરની અંદર જે વચ્ચે વચ્ચે વિમાન હોય, તેને ઈંદ્રક વિમાન કહે છે તે ગેળ છે.
દરેક પ્રતરે ઈંદ્રક વિમાનની ચારે દિશામાં બીજા ત્રિકોણ ચિખુણ અને ગોળ વિમાને કેવી રીતે રહેલા છે તેની સ્થાપના આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org