________________
૧૪૦
શ્રી તત્વાર્થ પરિશિષ્ટ પૂલ અને ભાષાન્તર.
જેમ કે અસત્ કલ્પના કરીને અભવ્યની સંખ્યા ૨૦૦ ની લઈએ તેને અનન્ત ભાગ પણ અસત્ કલ્પનાએ ૧૦ લઇએ ત્યારે એટલા ગુણ કરીએ ત્યારે ૨૦૦૦ ની સંખ્યા ઔદ્યારિક શરીરની જઘન્ય ગ્રહણ વર્ગણ થાય આવી રીતે સમજી લેવું.
શરીરની
ગુણા કરીએ ત્યારે અસંતુ કલ્પનાએ ૧
सर्वाः स्थानन्तनागवृद्धाः ॥१४॥
શબ્દાર્થ –બધી વગણ પિતાના અનન્તમે ભાગે વધારે વધારે ગ્રહણ કરવા એગ્ય સમજવી.
વિશેષાર્થ –જઘન્ય દારિક વર્ગણ શિવાય બાકીની પિતાના અનમે ભાગે વધારે ઝડણ કરવા યોગ્ય વગેરેણું છે અથત આદારિક શરીરની જે જઘન્ય વર્ગ છે તેને અનન્તમે ભાગ વધારે ત્યારે ઉત્કૃષ્ટ ગ્રહણ વણ થાય એવી રીતે વૈકિયની જે જઘન્ય વર્ગણ તેમાં પણ અનન્તમ ભાગ વધારે ત્યારે વૈક્રિયની ઉત્કૃષ્ટ ગ્રડણ વર્ગનું થાય. આવી રીતે દરેક શરીરની તથા ભાષા શ્વાસે શ્વાસ અને મનની પણ વર્ગણ સમજી લેવી.
सिद्धानन्तांशाधिका अग्रहणाः ॥ १५ ॥
શબ્દાર્થ –સિદ્ધની સંખ્યા કરતાં અનન્ત ભાગ વધારે એટલી નહિ ગ્રહણ કરવા એગ્ય વર્ગણા છે.
વિશેષાર્થ –ગયા સૂત્રની અંદર જે અગ્રહણ વર્ગણા બતાવેલી છે તે બધી મલીને અગ્રહણા વર્ગણ કેટલી થાય છે તે કહે છે કે સિદ્ધમાં જેટલાં જીવ ગયા હોય, તેને અનન્તમ ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org