________________
હ૪ શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
ભરતક્ષેત્રમાં સાધુ સધવી શ્રાવક શ્રાવિકાને જે વિરહ પડે તે જઘન્ય૩૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડા ક્રોડ સાગરોપમમાં કાંઈક એ છે એટલે વિરહકાલ પડે. તીર્થકર ચક્રવર્તી બલદેવ અને વાસુદેવને જે વિરહ પડે તે જધન્ય ૪૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ કાંઈક ભાગ ઓછી એવી અઢાર કોડાદ્રોડ સાગરોપમ વિરહ પડે. મહાવિદેહક્ષેત્રમાં વિરહ પડતું નથી,
અવસર્પિણીને ૨૧૦૦૦ વર્ષ કહે આરો ઉત્સર્પિણીને પહેલા અને બી આર ૨૧ એકવિસ હજાર વર્ષને, એ ત્રણે આમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થતા નથી માટે
૬૩૦૦૦ વર્ષ જઘન્ય વિરહ છે. તીર્થકર આદિ અવસર્પિણીના
૨૧૦ વર્ષના પાંચમા આરાથી માંડીને ઉત્સપિણીના ર૧૦૦૦ -
પના બીજા આરા સુધી ઉત્પન્ન થતા નથી માટે જઘન્ય ૮૪૦ ૦
વર્ષ વિરહકાલ છે, અવસર્પિણીની અંદર સાધુ સાધ્વી તીર્થકર વાતિ જે સ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ વિરહકાલ, અને ઉત્સર્પન્નીના અંદર ઉત્પન્ન થાય તે જઘન્ય વિરહકાલ સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org