________________
શ્રી તાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૮૧ હવે ચાલતા પ્રસ્તાવથી કાતિક દેવતા ક્યા કલપને વિષે અને કયા વિમાનોની અંદર રહે છે તે બતાવે છે.
આ જંબુદ્વીપથી તિછમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો ઓલંગી ગયા પછી અરૂણવર નામનો દ્વીપ આવે છે. તેની વેદિકાના હેડાથી અરૂરવર નામના સમુદ્રમાં જ્યારે ૪૨ હજાર એજન દૂર જઈએ ત્યારે ત્યાંના પાણીની સપાટી ઉપરથી બન્ને દિશામાં ઉદ્ધવ અષ્કાયમય મહધકારરૂપ તમસ્કાય ૧૭૨૧ જન સુધી સરખી ભી તના આકારે સિધે જાય છે. ત્યારપછી તિચ્છમાં ફેલાતે ફેલાતો ધર્મ ઈશાન સનકુમાર અને મહેન્દ્ર એ ચારે દેવલોકને આવરણ કરીને ઉંચે પાંચમા બ્રહ્મલોકના ત્રીજા વરીષ્ટ નામના પ્રતને વિશે રહ્યો છે.
આ તમસ્કાય નીચે પાણીના તળીઓ ઉપર ગોળ ભીંતના આકારે અને શરાવલાના સરખો છે. ઉપર કુકડાના પાંજરાના સરખે છે. શરૂઆતથી માંડીને સંખ્યાતા જન ઉંચે અને સંખ્યાના જન વિસ્તારવાળે છે.
આ તમસ્કાય અસંખ્યાતા સમુદ્ર ઉત્પન્ન થયે માટે તેની પરિધી પણ અસંખ્યાતા જન જાણવી.
તમસ્કાયની સ્થાપના.
le beળ
ફરતે તમસ્કાય.
કર૦૦૦ ચો. દૂર.
ચો. ૧૭૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org