________________
શ્રી સાથે પરિશિષ્ટ.
૭ विदेहेषु चतुदर्शसहस्रपरिवारा રાત્રિરાષિા દિનરી
! . | શબ્દાર્થ –મહાવિદેહને વિષે બત્રીસ વિજય બને નદીજળા છે.
વિશેષાર્થ –પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહના અલી બત્રીસ વિજય છે અને દરેકમાં બબે નદીઓ છે તે પણ વૈતાઢય પર્વત સુધી જતા સાત હજાર અને મોટી નદીને મલતા સુધીમાં બીજી સાત હજાર નદીઓના પરીવાર વાળી છે એટલે દરેક નદીઓ ૧૪ ચઉદ હજાર નદીઓના પરીવાર વાળી છે.
युग्मिक्षेत्रे चतुरशीतिसहस्र नदीके ॥२५॥ | શબ્દાર્થ–બે યુગલીઆના ક્ષેત્ર (દેવપુરૂ-ઉત્તરકુરૂ) ચોરાસી ચોરાસી હજાર નદીઓના પરીવાર વાળા છે.
વિશેષાર્થ-મહાવિદેહની અંદર રહેલા જે યુગલીઆના દેવકુરૂ અને ઉત્તમુરૂ ક્ષેત્ર તેમાં દરેકમાં ૮૪ ચોરાસી હજાર નદીઓ છે એટલે બન્નેની મલીને ૧૬૮૦૦૦) નદીઓ થાય છે, તે સીતેદા અને સીતાને મલે છે.
- ર૩ . શબ્દાર્થ –મહાવિદેહની અંદર ૬ અન્તર નદીઓ છે.
વિશેષાર્થ-પશ્ચિમવિદેહ અને પૂર્વ વિદેહની અંદર બને બાજુએ જે આઠ આઠ વિજય છે તેમાં આંતરે આંતરે નદી છે તે કુલ નદીઓ બાર થાય છે. પૂર્વ વિદેહમાં છે અને પશ્ચિમવિદેહમાં છે એ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org