________________
૧૧૮.
શ્રી તત્વાર્થપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર
ઘનોદધિ વિગેરે કેવી રીતે રહ્યા છે તેનું યંત્ર-જોડે ટકેલ પાનું જુએ. - આ પ્રમાણે દરેક નારકીના પૃથ્વી પીંડની ચારે બાજુ વલયાકારે ઘને દધી આદિ સમજી લેવા સમજવા માટેજ ફક્ત પહેલી નારકીનું યંત્ર આપેલ છે. योजनबिनागैकत्रिनागगव्यूतवृद्धंक्रमात् ॥ १०६ ॥
શબ્દાર્થ_એજનને ત્રીજો ભાગ ઘને દધી, એક એક ગાઉ ઘનવાત, ગાઉને ત્રીજો ભાગ તનુવાત વધારે વધારે અનુક્રમે બીજી નારકી આદિની અંદર છે. •
વિશેષાર્થ_એક એજનના ત્રણ ભાગ કરીને તેમાંથી એક એક ભાગ બીજી નારકી આદિની અંદર ઘનદધી ગોળ વલયાકારે વધારે છે એટલે બીજી નારકીમાં ૬ ચેન ને ૩ ભાગ ઉપર એટલો ઘનોદધિ અને ત્રીજી નારકમાં ૬ જન ને ૩ ભાગ ઉપર, ચોથી નારકીમાં ૭ એજન, પાંચમી નારકીમાં ૭ જનને ૩ ભાગ, વધારે, છઠ્ઠી નારકીમાં ૧ ભાગ વધારે કરતાં ૭ જના ને ૩ ભાગ વધારે છે, એમાં પણ ત્રણ ભાગમાંથી ૧ ભાગ વધારે કરતાં ૮ એજન સાતમી નારકીમાં ઘદધિ છે.
ધનવાત પણ બીજી નારકી વિગેરેની અંદર એક એક ગાઉ વધારે કરતાં જવું.
પહેલી નારકીમાં સાડાચાર એજન છે તેમાં એક ગાઉ વધારતાં ૪ જન ને ૩ ગાઉ બીજી નારકીમાં ઘનવાત છે. તેમાં પણ એક ગાઉ પક્ષેપ કરતાં ૫ જન ત્રીજી નારકીમાં, તેમાં એક ગાઉ નાંખતાં ૫ પેજન એક ગાઉ ચોથી નારકીમાં, તેમાં ૧ ગાઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org