________________
શ્રી સ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૧૧૯ વધારે કરતાં પ ચે જન ને ૨ ગાઉ પાંચમી નારકીમાં છે. તેમાં ૧ ગાઉ નાંખતાં ૫ જન ને ૩ ગાઉ છઠ્ઠી નારીમાં અને સાતમી નારકીમાં ૧ ગાઉ વધારતાં ૬ જન ઘનવાત થાય.
એક ગાઉના ત્રણ ભાગ કરીને બીજી નારકી વિગેરેની અંદર એક એક ભાગ વધારતાં જવું જેમ કે પહેલી નારકીમાં ૧ યોજન તનુવાત છે તેમાં એક ગાઉના ત્રણ ભાગ એ એક ભાગ નાંખતાં
જન ૧-૨ ગાઉ બીજી નારકીમાં તનુવાત છે. ત્રીજી નારકીમાં ગાઉનો એક ભાગ નાખતાં ૧-૨ તનુવાત છે. ચોથી નારકીમાં ગાઉના ત્રણ ભાગમાંથી એક ભાગ વધારતાં ૧ જન ને ૩ ગાઉ તનુવાત છે. પાંચમી નારકીમાં એક ભાગ નાંખતા જન ૧-૩ ગાઉ થાય છે. છઠી નારકીમાં એક ભાગ નાંખતા જન ૧-૩ આજે છે અને સાતમી નારકીમાં એક ભાગ નાંખતા પૂરેપૂરે ૨ ચજન તનુવાત છે.
આવી રીતે ઘોદધિ ઘનવાન અને તનુવાતનું જે પ્રમાણ બતાવેલું છે ત્યાં સુધી કાકાશ છે અને ત્યારપછી અલકાકાશ છે. ' હવે દરેક નારકીની અંદર નારકીઓને રહેવાના કેટલા કેટલા નરકાવાસ (એરડા) છે તે બતાવે છે.
त्रिंशत् पञ्चविंशति पश्चदश दश त्रि पंचोने
कलक्ष पंचावासाः ॥ १० ॥ શબ્દાર્થ દરેક નારકીની અંદર અનુક્રમે ૩૦૨૫,૧૫,૧૦,૩, લાખ પાંચ ઓછા એવા લાખ અને પાંચ નારકાવાસ છે.
વિશેષાર્થ– પહેલી નારકીની અંદર ૩૦ લાખ નરકાવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org