________________
શ્રી તત્ત્તા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તરે.
६७
જન થાય, દરેક મંડલ પ્રૢ ચે:જન જાડું છે. પંદરે માંડલાની જાડાઈ ૧૩૪ ચૈાજન થાય તે ભેળવતા ૫૧૦૬ ચેાજન થાય છે.
સૂર્યાંના માંડલા ૧૮૪ છે અને આંતરા ૧૮૩ છે દરેક આંતરાના અત્રે યોજન પ્રમાણે ૩૬૬ યાજન આંતરાના થાય, સૂના એક મ`ડળની જાડાઈ ૪ ચેાજન છે. તેને ૧૮૪ એ ગુગુતા ૮૮૩૨ થાય, એને ૬૧ ભાગતા ૧૪૪ આવે તેની સાથે આંતરાના યાજન ૩૬૬ મેળવતા ૫૧૦૪૬ યેાજન ક્ષેત્ર થાય છે. સૂર્ય એક દિવસની અંદર ૨૪૬ ચેાજન ક્ષેત્ર ચાલે છે. તેને ૧૮૩ અહા રાત્રીએ ગુણતા ૫૧૦ યેાજન સૂર્યનુ ક્ષેત્ર થાયછે. ચંદ્રમા એક અહેારાત્રીની અંદર ૩૬ ૪ ચેાજન ચાલે છે તેને ૧૪ અહે રાત્રીએ ગુણુતા ૫૦૯ યેાજન ચાલવાનુ ક્ષેત્ર છે. તેની અદર પંદરમાં મંડલની જાડાઈ : નાંખતા ૫૧૦૪ ચાજન થાય છે.
હવે જબુદ્વીપના કેટલા યેજનની અ ંદર ચંદ્રના અને સુ ર્યના કેટલા માંડલા છે તે મતાવે છે. जम्ब्वाः शतेऽशीते पञ्च पञ्चषष्टिः ॥ ६० ॥
શબ્દાઃ—જ બુઢીપના ૧૮૦ ચેાજનની અંદર ચંદ્રમાના પાંચ અને સૂર્યના પાંસઠ માંડલા છે. વિશેષા:જંબુદ્રીપના નિષધપર્વતની ઉપર ચંદ્રમાના પાંચ માંડલા અને ૧૦ માંડલા લવણુસમુદ્રમાં છે.
સૂર્યના ૬૫ માંડલામાંથી ૨ માંડલા નિષધપતની અડાર હરિવની ન્હાના અગ્ર અને ભાગે છે, ૬૩ મંડલા નિષધપતની ટોચ ઉપર છે બાકીના ૧૧૯ માંડલા લવણુસમુદ્રની અંદર છે.
ચંદ્રમાના પાંચ અને સૂર્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org