________________
શ્રી તરૂપરિશિષ મૂલ અને ભાષા:ર. ૪૫ आद्यद्वये उत्कृष्ट निजप्रतरभक्तेष्टप्रतरगुणा ॥ ५० ॥
શબ્દાર્થ પહેલા બે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને તે પ્રતરની સંખ્યાએ ભાંગીને ઈચ્છિત પ્રતર સાથે ગુણવાથી દરેકની સ્થિતિ આવશે.
' વિશેષાર્થ –પહેલા બે દેવકના દરેક પ્રતરની સ્થિતિ જાણવા માટે જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેને તે દેવલોક્તા પ્રતરની સંખ્યામાં ભાંગી નાંખીને જે રહે તેને જે પ્રતરની સ્થિતિ કાઢવી હોય તે પ્રતરે ગુણવાથી આવી જશે. જેમકે પહેલા બે દેવલોકની અંદર બે સાગરોપમની સ્થિતિ છે તેને તેર પ્રતરની સંખ્યાએ ભાગવાથી આવશે અને એક ગુણવાથી પણ સાગરેપમ પહેલા પ્રતરની સ્થિતિ એવી રીતે ૨ એ ગુણવાથી બીજા પ્રતરની એવી રીતે દરેક પાટડાની સ્થિતિ કાઢવી. તેનું યંત્ર નિચે પ્રમાણે છે- ૫૦
ધર્મ અને ઈશાન દેવલોકમાં તેર પ્રતર છે.
-
-
પ્રતર
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩.
સાગર
ભાગ
1 ૨ ૪ ૬ ૮૧૦ ૧૨ ૧ ૩ ૫ ૭
૧૧
છેદ
૧૩૧૩૩૧૭૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org