________________
શ્રી તસ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર.
૧૩૫
નીચે હય, તેને ગેતીર્થ કહે છે. તેમ લવણસમુદ્રમાંહે પણ એક જંબુદ્વીપની જગતીથકી અને બીજે પહેલી તરફથી લવણસમુદ્રની જગતથકી એમ બે બાજુથી નીકળીને વચમાં ૫ ચાણું પંચાણું હજાર જન સુધી પાછલી ભૂમી ઉંચી અને આગલી ભૂમી નીચી છે, જ્યાં બન્ને બાજુની જગતીથી ૯૫ હજાર એજન પૂરા થાય છે, તે સ્થાને ૧૦૦૦ યજન પાણી ઉંડું છે. જગતીથી ૫ હજાર જન સુધીમાં ૭૦૦ એજન પાણીની ઉંચી વૃદ્ધિ છે.
લવણસમુદ્રને વિશે વચમાં પાણીના મેખલાએ ચારદિશાએ વજય ચાર પાતાલકલશે છે, તે કલશની ઠીકરી એક હજાર ચજન જાડી છે, તથા નીચે અને ઉપર દશહજાર જન પહોળા છે અને વચમાં એક લાખ એજનનું પેટ પહેલું છે. તથા તે કલશે એક લાખ જન ભૂમી માહે ઉંડા છે. તે ચારે પૂર્વ દિશિથી દક્ષિ
વર્તી ગણતા એક વડવાસુખ, બીજે કેપ, ત્રીજો યૂપ અને ચશે ઇશ્વર એ નામો છે. ૧૧૭.
मध्ये शिखा सप्तदश सहस्त्राणि ॥११॥ શબ્દાર્થ: -વચ્ચે વચ્ચે સરહજાર એજનની પાણીની શીખા છે.
વિશેષ :–નીચે તથા ઉપર દશ હજાર યોજન પહોળી અને મૂલથી સત્તર હજાર જન ઉંચી, એવી લવણસમુદ્રની મધ્યમાં પાણીની શિખા છે, તેની ઉપર બે ગાઢ ઊંચી પાણીની વેિલ છે. તે એક અહોરાત્રમાં બે વખત વધે છે. ૧૧૮ याम्योत्तायतौ दशशतपृथुत्वौ पञ्चशतोच्चौ षुगिरी धातकीपुष्करार्द्धयोः ॥ ११ ॥
શબદ –-દક્ષિણ અને ઉત્તર લાંબા, એક હજાર એજન પહેળા, પા જન ઊંચા એવા બબે ઈસુકારનામના પર્વત ધાતકીબડ અને પુષ્પરાધને વિશે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org