________________
૧૦૬
શ્રી તરવાથે પરિશિષ્ટ મૂવ અને ભાષાન્તર.
વજથી ઉચે જોઈ શકે નહિ માટે કિચિત ઓછી એવી હેકનાલીકા સુધી ઉર્વ જોઈ શકે છે, અને અધ પૂરેપૂરી છેવટે લેકનાલી સુધી, તિછ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જોઈ શકે છે.
બાકીના ભુવનપતિ વ્યંતર અને તિષ દેવતા જે અર્ધસાગરોપમની અંદર કાંઈ ઓછી સ્થિતિવાળા હેય તેઓ નિષ્ઠ લકની અંદર સંખ્યાતા જન સુધી અવધિ જ્ઞાનથી દેખે છે. તેના કરતાં વિશેષ સ્થિનિવાલા હેય તો અસંખ્યાતા જન સુધી દેખે છે જેમ જેમ આયુષ્યની વૃદ્ધિ થાય તેમ તેમ અસંખ્યાતાની પણ વૃદ્ધિ સમજવી.
દશહજારની જઘન્ય સ્થિતિવાળા દેવતાઓ અવધિજ્ઞાનથી પંચવીસ જન સુધી દેખી શકે.
ભુવનપતિ વ્યંતર વિગેરેના અવધિજ્ઞાનની જે મયાદા બતાવેલી છે તે ચારે દિશાની અંદર તેટલી જ સમજવી.
ભુવનપતિ અને અંતર ઉંચે વધારે દેખી શકે છે માટે સે.ધર્મ દેવલોક સુધી દેખે છે, વિમાનિક દે નીચે વધારે દેખે, નારકી અને તિષ તિ વધારે દેખી શકે, મનુષ્ય અને તિર્યંચને અનેક રીતિએ અવધિજ્ઞાન હેાય છે. ૧૦૧
સ્થાપના:-૫૫૭૦ માં ૬ ઠી લીટી પછી સ્થાપનાની નીચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org