________________
શ્રી તનાથ પરિશિષ્ટમુહ અને ભાષાન્તર.
વિશેષા:-૧ પેહેવી નારકીમાં પૃથ્વીપીંડ એટલે પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦ (એક લાખ ને એસી હજાર) ચેોજન છે તેમાંથી પહેલા ૧૦ ચેાજન માટીનું પીડ છે ને પછી ૮૦ યાંજનની દર અણુપન્ની પ્રમુખ આઠ ન્યન્તરના ૧૬ ઇંદ્રા રહે છે. તેની નીચે ૧૦ ચેાજન પાછુ માટીનું પીંડ આવેછે એવી રીતે ૧૦૦ યે;જન પછી ૮૦૦ ચે.જનની અંદર પીશાચ આદિ આડ વ્યંતરના ૬ ઈંદ્રા રહે છે ત્યાર પછી ૧૦૦ ચે:જનની અંદર માટીનું પીડ છે એડી રીતે એક હજાર ચેાજન ઉપરના થાય ત્યાર પછી ૩૦૦૦ ( ત્રણ હજાર) ચેાજનના પહેલા પાટડે છે ત્યાં નારકીના જીવા રહે છે, બ્યાર પછી ૧૧૫૮૩ યેાજન પહેલા અને બીજા પાટડાનુ અંતર છે ને તે ખાલી રહે છે. એવી રીતે દરેક પાટડા ૩૦૦૦ (ત્રઝુહજાર) ચેાજનના છે અને તેની અંદર નારીના જીવા રહે છે, આથી કરીને ૩૯૦૦૦ ( એગણચાલીસ) હજાર ચે!જનની અંઢર પહેલી નારકીના જીવેા રહે છે. ને તેરપ્રતરના અંતર ૧ર છે તે દરેક ૧૧૫૮૩- યોજનના છે તેમાંથી પહેલું અને આરમુ અંતર છેડીને ખાકીના વચલા જે દશ અંતર રહ્યા તેમાં અનુક્રમે ભુવનપતિના દેશ નિકાયના દેવતા રહે છે. આથી કરીને મારે અંતરના (૧૩૯૦૦૦ ) એક લાખને ઓગણચાલીસ હજાર યેાજનની અંદર ભુવનપતિના દેવતા હાય છે ત્યાર પછી ૧૦૦૦ ચેાજન સુધી નારકીના જીવે! રહીત પૃથ્વી છે.
૧૧૨
એવી રીતે ૧૦૦૦ યેાજન ઉપરના, ૩૯૦૦૦ ચેાજન નારકીના, ૧૩૯૦૦૦ યોજન અંતર ભુવનપતિ વિગેરેના; ૧૦૦૦ ચેજન નીચેના નારકીરહિત, એ બધા મલીને ૧૮૦૦૦૦ એકલાખને એસી હજાર પૃથ્વીની જાડાઈ પડેલી નારકીમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org