________________
vvvvu
-~~
~
શ્રી તવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૩૫ આહાર વિગેરેની વધઘટ થતી નથી. ત્રીજા આરા સુષમ દુષમના જેવું જ ત્યાં સ્વરૂપ છે.
મહાવિદેહ ક્ષેત્રને વિષે હમેશાં ચેથા દુષમ સુષમ નામના આરાના સરખુજ સ્વરૂપ છે, ત્યાં પણ કોઈ દિવસ આયુષ આહાર વિગેરેની ભરતખંડની માફક વધઘટ થતી નથી તેથી ત્યાં પણ આરાની ગણતરી કરવામાં આવતી નથી. એ ૩૪ છે त्रिद्वयकपत्यजीविताः त्रियेककोशाः विघ्येकदिनतुवरीबदरामलकाहाराः षट्पञ्चाशद धिकशतघ्याधिपृष्ठकरंडकाः एकोनपंचाशत् पंचदशाधिकाऽपत्यपालना युग्मिनः ॥ ३५ ॥ | શબ્દાર્થ પહેલા બીજા અને ત્રીજા આરાના યુગલીઆનું આયુષ વિગેરે અનુક્રમે ત્રણ પાપમ, બે પાપમ, અને એક પ
પમ, શરીરની ઉંચાઈ ૩ ગાઉ, ૨ ગાઉ, અને ૧ ગાઉ, આહાર ત્રણ ત્રણ દિવસે તુવર એટલે, બબે દિવસે બેરના જેટલે અને એક એક દીવસને આંતરે આમળાના જેટલે, વાંસાના કરંડકા ૨૫૬, ૧૨૮, અને ૬૪, બાળ પાલન અનુક્રમે ૪૯ દિવસ, ૬૪ દિવસ અને ૭૯ દિવસ સુધી છે.
વિશેષાર્થ–પહેલા આરામાં બીજા આરામાં અને ત્રીજા આરામાં જે યુગથીયા ઉત્પન્ન થાય છે, તેઓનું આયુષ, શરીરપ્રમાણ, આહાર, છોકરાઓનું પાલન વિગેરે બતાવતા થકા કહે છે.
પહેલા આરામાં યુગલીયાઓની સ્થીતિ ત્રણ પાપની હોય છે, શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની છે, અને આહાર ત્રણ ત્રણ દિવસે
૭૯
પાઈ-પહલગાય , તેઓ
કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org