________________
શ્રી તત્વાર્થપંરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
૬
શબ્દાર્થ –અનુકમે એક એકની ગતિ ઉતાવળી છે.
વિશેષાર્થ –ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર-અને તારાઓની ગતિ અનુક્રમે એકેકથી વધારે છે. ચંદ્ર બધા કરતા ધીમે ચાલે છે, તેના કરતાં સૂર્ય ઉતાવળે, તેના કરતા ગ્રહ ઉતાવળા તેના કરતા નક્ષત્ર ઉતાવળ, અને બધા કરતાં શીધ્ર ગતિવાળા તારા છે. ૬૪ तारान्तरं परं द्वादश सहस्राणिशते द्विचत्वारिंशंञ्च॥६५॥
શબ્દાર્થ –એક તારાથી બીજા તારાનું ઉત્કૃષ્ટ અંતર ૧રર૪ર જન છે.
વિશેષાર્થ-જબુદ્ધીપની અંદર એક તારાના વિમાનથી બીજા તારાના વિમાનને ઉત્કૃષ્ટ અંતર જ્યારે મેરૂ પર્વત આડે આવે ત્યારે ૧૨૨૪ર યેજન થાય, અને જઘન્ય ૨૬ઃ જન થાય. જેમકે મેરૂ પર્વતની પહોળાઈ ૧૦૦૦૦ એજન પૃથ્વી ઉપર છે અને ત્યાંથી ૧૧૨૧ યે જન તારાનું વિમાન દૂર ચાલે છે. એવી રીતે બીજી તરફ પણ ૧૧૨૧ ચાજન દૂર રહે છે, બંને મલીને ૨૨૪૨ યેાજન થાય, અને મેરૂ પર્વતની પહોળાઈના ૧૦૦૦૦ એજન મેળવતા ૧૨૨૪ર થાય. આ ઉત્કૃષ્ટ અંતર વ્યાઘાત હોય તે થાય છે.
જઘન્ય અન્તર નિલ અને નિષધ પર્વત ચાર એજન પૃથ્વીથી ઉંચા અને તેની ઉપર રહેલા કુટે પાંચસો જન ઉંચા, અને અઢીસે જન પહેળા છે, ત્યાંથી આઠ જન છેટા અને આઠ
જન બીજી તરફ છેટા એટલે ૧૬ જન અને ૨૫૦ એજન પહોળાઈના મળી ર૬ જન જઘન્ય વ્યાઘાત થવાથી અંતર હોય છે. વ્યાઘાત રહિત એટલે કાંઈ પણ આડું ન આવે ત્યારે, એક તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org