Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 156
________________ ૧૩૪ શ્રી તત્ત્વા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર. અસખ્યાતમા ભાગે હોય છે, અને અહિં વધારેમાં વધારે ૧૨૦ વર્ષની સ્થિતિ હાય છે. ત્યાં યુગલીયાઓના શરીર એક ચે!જનના દશમા ભાગ એટલે ૮૦૦ ધનુષ્ય ઊંચા હૈાય છે, અને અહિં શરતખંડમાં પાંચમા આરામાં વધારેમાં વધારે સાત હાથનું શરીર હાય છે. ત્યાં યુગલીયાએ એક એક દિવસને આંતરે આહાર - મલકના પ્રમાણુ જેટલા લીએ છે ત્યારે અત્રે દરરાજ અને પ્રમાણુ વિના આહાર લીએ છે. ત્યાં યુગલીયાઓના વાંસાની અંદર ૬૪ પાંસલી ઢાય છે ત્યારે અત્રે ભરતખંડના પાંચમા આરાના મનુષ્યના વાંસાની આ દુર પ્રાયે કરીને ૫૬ હાય છે. ત્યાં યુગલીયા પેાતાના બાળકને છ દિવસસુધી ભરણપાષણ કરીને પાતે માતા પિતા બન્ને જણા મરીને ટ્રેવલાકે ચામા જાયછે, ત્યારે અત્રે ભરતખંડમાં પાંચમા ખારાના મનુષ્ય પેાતાના બાળકાને પ્રાયે કરીને જીંદગી સુધી પાળે છે. પ્રાય એટલા માટે કે વખતે બાળકની પહેલા માતાપિતા મૃત્યુ પામે છે, અને વખતે માતા પિતાની પહેલાં બાળકો મૃત્યુ પામે છે. માટે પ્રાય શબ્દ લખેલા છે. ૧૧૬ लवण व्यापञ्चनवतिसहस्रेज्यः सहस्रावगाढः सप्तशतोच्छ्रयः ॥ ११७ ॥ શબ્દાર્થ:- ૫ હજાર ચેાજનપછી હજાર ચાજન થા અને સાતસા યેાજન જલની વૃદ્ધિવાળા લવણુસરત છે. વિશેષાઃ—જેમ ગાય પાણી પ્રીતે તળાત્રમાં પ્રશ કરે તેવારે તેના પાછછ્યા ભાગ ઉંચા ય અને આગયા ભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172