Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 155
________________ - - - -- - - શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૩ હિમવતના અન્તરીપની પરિધિનું યંત્ર. ૧ લું ચતુષ્ક ૯૪૯ 1 એજન ૨? જુ ચતુષ્ક ૧૨૬૫ એજન. ૩. શું તુક ૧પ૮૧ જન, ૪ શું ચતુષ્ક ૧૮૯૭ એજન. ૫ મું ચતુષ્ક ૨૨૧૩ એજન, ૬ હું ચતુષ્ક ૨૫૨૯ જન, ૭ મું ચતુષ્ક ૨૮૪૫ જન, આવી રીતે શિખરીના અન્તરદ્વીપની પણ પરિધેિ સમજી લેવી. पट्यासंख्याशायुर्योजनदशमांशतनुचतुर्थनोजिचतुःषष्टिपृष्ठौकोन्नाशीतिदिनाऽपत्यपालना युग्मिनः શબ્દાર્થ –પ૯પમા અસંખ્યાતમા ભાગે આયુષવાલા, ૮૦૦ ધનુષ શરીર ઉંચા એકાંતરે આહાર કરનારા, ચોસઠ પાંસલીવાળા અને ૭૯ દિવસ સુધી બાળકને પાળનારા યુગલીયાઓ અન્તરદ્વીપને વિષે હેાય છે, વિશેષાર્થ –જે પ૬ અંતરદ્વીપ છે, તેને વિષે અસિ (હથીયાર સંબંધી) મસિ (લખવું લખાવવા સંબધી) કસી (ખેતીવાડી સંબંધી) કર્મ હોતા નથી. તેથી ત્યાં જે લોકો રહેછે તેને યુગલીયા કહે છે, અને તે મરીને દેવકને વિષેજ જાય છે. તેઓ વિશેષ પૂજ્ય પ્રકૃતિવાળા હોય છે માટે તેઓના આયુષ્ય શરીર, આહાર, પાંસલી અને બાળકને પાળવાનું પ્રમાણ, અહિના એટલે ભરતખંડના પાંચમા આરાના મનુષ્ય કરતાં વિશેષ હોય છે. જેમ કે તેઓના (અંતર દ્વીપના) આયુષ્ય પોપમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172