________________
૫૮
શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
- સામા૦ આત્મ વ્યન્તર૦ સામા સૂર્ય ૪૦૦૦ ૧૬૦૦૦ [ ૧૬ ઈન્દ્ર ૪૦૦૦ ચન્દ્ર ૪૦૦૦ ૧૬૦૦૦ / ૧૬ ઈન્દ્ર ૬૪૦૦૦ એકંદર ૮૦૦૦ ૩૨૦૦૦] એકંદર ૧૨૮૦૦૦
આત્મર૦ ૨૫૬૦૦૦ ૨૫૬૦૧૦ ૫૧૨૦૦૦
આ પ્રમાણે દરેક ઈન્દ્રને દેવતાને પરિવાર છે. चतुस्त्रिंशचतुश्चत्वारिंशदष्टत्रिंशत् पञ्चकृत्वश्चत्वारिंशत् पञ्चाशञ्चत्वारिंशद्वका उत्तरतश्चतुर्लक्षहीनाः भवनाः५७
શબ્દાર્થ ભુવનપતિની દક્ષિણ દિશાની દેશનિકાયની અંદર અનુક્રમે ૩૪ લાખ, ૪૪ લાખ, ૩૮ લાખ, ૪૦-૪૦ લાખ પાંચ નિકાયની અંદર, પછી ૫૦ લાખ અને ૪૦ લાખ એ પ્રમાણે ભુવને છે, અને ઉત્તર તરફના દશ નિકાયની અંદર ચાર ચાર લાખ તેથી ઓછા છે.
વિશેષાર્થભુવનપતિની દક્ષિણ દિશા તરફની દશ નિયામાં અનુક્રમે પહેલી નિકાયના ૩૪ લાખ, બીજી નિકાયના ૪૪ લાખ, ત્રીજી નિકાયના ૩૮ લાખ, ચેથી પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી એ પાંચ નિકાયના ચાલીસ ચાલીસ લાખ, નવમી નિકાયના ૫૦ લાખ અને દશમી નિકાયના ૪૦ લાખ દેવતાના ભુવને છે. ઉત્તર દિશાના ઇંદ્રના ભુવને દક્ષિણ નિકાયના ભુવને કરતા ચાર ચાર લાખ ઓછા સમજવા, એટલે જેમ કે પહેલી નિકાયના દક્ષિણ તરફના ૩૪ લાખ છે તે તેની પહેલી નિકાયના ઉત્તર તરફ ૩૦ લાખ સમજવા એ પ્રમાણે શેષ નિકાયમાં પણ સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org