Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 161
________________ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૩૭ स्वपरान्नासि ज्ञानं प्रमाणं ॥ १२० ॥ શબ્દાર્થ –-પિતાને અને બીજાને ઓળખાવનાર જે જ્ઞાન તે પ્રમાણુ કહેવાય છે. વિશેષાર્થ –જેના વડે પદાર્થ જાણી શકાય તેનું નામ પ્રમાણુ અથવા તે પોતાને જણાવનાર અને પિતાથી ભિન્ન બીજી વસ્તુને પણ ઓળખાવનાર એવું જે જ્ઞાન તેને પ્ર પણ કહે છે. જેમ કે ધૂમાડે તે પિતામાં રહેલું ધૂમત્વપણું અને પિતાથી ભિન્ન પદાર્થ જે અગ્નિ તે બન્નેને ઓળખાવે છે એનું નામ પ્રમાણ ૧૨૦ અના િgધર્મ વરિટાયો ના શબ્દાર્થ –આક્ષેપ વિના એક ધર્મ સંબંધી કહેનારને જે અભિપ્રાય તે નય કહેવાય છે. ષિશેષાર્થ:--કઈ પણ પદાર્થને નિશ્ચયપૂક કીધા વિના એટલે આ ઘડે જ છે, એમ નહિ કહેતાં સામાન્ય આ ઘડે છે, એમ જે કહેવું, પદાર્થની અંદર જે અનતા ધર્મ રહેલા છે તેમાંથી એક ધર્મ સંબંધી કહેવું અને કહેનારો જે અભિપ્રાય વિશેષ તે નય કહેવાય છે. તે ન દ્રવ્યાપક અને પર્યાર્થિક એમ બે ભેદે છે. દ્રવ્યમાત્રને ગ્રહણ કરનાર દ્રાર્થિક નય કહેવાય અને પર્યાય (ધમ ) માત્રને ગ્રહણ કરનાર પાયાર્થિક નય કહેવાય દ્વવ્યાથિક નયની અંદર નૈગમ, સ ગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયને સમાવેશ થાય છે, અને પર્યાય વિક નાની અંદર મજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172