________________
-~~~~~-~~-~
શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૭૩ चतुर्दाराः सर्वतो वेदिकाश्चतुरस्राः ॥ ६ ॥
શબ્દાર્થ –ચાર ખુણ આ વિમાન ચાર દરવાજાવાળા અને ચારે બાજુ વેદિકાવાળા છે.
વિશેષાર્થ:–ચાર ખુણાવાળા વિમાને છે તેને ચારે બાજુએ એક એક દરવાજો અને ચાર બાજુએ ફરતી વેદિકાએ છે, કાંગમા વિનાના કિલ્લા હોય તેને વેદિક કહે છે. ૭૬
ચેખંડા વિમાનની સ્થાપના.
દરવાજે
ફરતી વે
ફરતી વે
ચોખંડ વિમાન.
દરવાજે
-
ફરતી વેઠ દરવાજે
-
-
ફરતી વે
-
-
દરવાજો त्रिद्वारा वृत्तचतुरस्त्राऽऽसन्नवेदिकाप्राकाराऽऽताः
ત્રાઃ | ss - શબ્દાર્થ –ત્રણ ખુણઆ વિમાને ત્રણ દરવાજ વાળા, ગેળ વિમાનની પાસેના વેદિકાવાળા, અને ચતુષ્કોણવિમાનની પાસેના પ્રાકારવાળા છે.
વિશેષાર્થ –જે ત્રણ ખુણાવાળા વિમાને છે તેને ત્રણે બાજુ દરવાજા છે. જે ગેળ વિમાનની નજીક છે તે તરફ વેદિકા હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org