Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ છે જ 2 ૧૨. ઉ મોહનીય કર્મના ઉદય ભાંગાના એક એક ના જે પદ (શબ્દ) તેનો જે સમુદાય તે ઉદય પદ. અર્થાત ઉદય સ્થાનકને ચોવીશીએ ગુણીએ તો. ઉદયપદ આવે. પદવૃંદ કોને કહેવાય? ઉદયપદને ચોવીશ ગુણા કરીએ તે પદવૃંદ અર્થાત કોઈપણ એક ઉદય ચોવીશી ભાંગામાં આવેલી પ્રકૃતિઓનો સમુદાય તે. ચોવીશી ભાંગા એટલે શું? ચોવીશ - ચોવીશ ભાંગાઓનો સમુદાય તે. ૧૧. ષોડશક ભાંગા કોને કહેવાય? સોળ સોળ ઉદય ભાંગાઓનો સમુદાય તે. અષ્ટક ભાંગા એટલે શું? આઠ-આઠ ઉદય ભાંગાઓનો સમુદાય તે. ૧૩. સંવેધ ભાંગા એટલે શું? ઉ બંધ-ઉદય અને સત્તા સ્થાનોનો સંકલનાપૂર્વક વિચાર કરવો તે સંવેધ ભાંગા. સિધ્ધ પહિં મહત્યં બંધોદય સંત પડિ ઠાણાર્ણ/ લુચ્છ સુણ સંખેવું નીસંદ દિકિવાયસ /૧/l ભાવાર્થ : સિધ્ધ છે પદો જેમાં એવા ગ્રંથો થકી બંધ-ઉદય-સત્તા પ્રકૃતિનાં સ્થાનોનાં મોટા અર્થવાળા દષ્ટિવાદના ઝરણાં રૂપ સંક્ષેપને હું કહીશ તે તું સાંભળ /૧ ૧૪. કયા કયા ગ્રંથોમાંથી ઉધ્ધારીને કહીશ? ઉ સિધ્ધ (અચલ) પદો છે જેમાં એવા ગ્રંથો (કર્મપ્રાભૃત-કર્મપ્રકૃતિ આદિ સર્વજ્ઞ કથિત અર્થાનુસાર એવા ગ્રંથોમાંથી ઉધ્ધરીને કહીશ. ૧૫. શું કહીશ? ઉ મોટા અર્થવાળા બંધ-ઉદય-સત્તાપણે પરિણમેલી કર્મપ્રકૃતિનાં સ્થાનોનાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98