________________
रुचिरा सूर्य की उपमा वाले, श्रेष्ठ शरीरी, परमार्थ के वक्ता, विघ्नों के विनाशक, प्रशस्य, श्रेष्ठ शब्दवाले एवं उत्तम स्वरवाले, संसार रूपी हाथी के लिए सिंह तुल्य, श्रेष्ठ शरणवाले, राग रहित, हस्तिवद् गमनवाले, शुभ एवं उत्तम श्री शंभवनाथ भगवान का संसार में अनुरक्त मैं भजन करता हूं ॥५॥
રુચિરા સૂર્યની ઉપમા વાળા, શ્રેષ્ઠ શરીરી, પરમાર્થને કહેનારા, વિક્નોનો વિનાશ કરનારા, પ્રશસ્ય, શ્રેષ્ઠ શબ્દવાળા અને ઉત્તમ સ્વરવાળા, સંસાર રૂપી હાથીને વિશે સિંહસમાન, શ્રેષ્ઠ છે શરણ જેનું એવા, રાગરહિત, હાથી જેવું ગમન છે જેનું એવા, શુભ અને ઉત્તમ શ્રી શંભવનાથ ભગવાનને સંસારમાં અનુરક્ત હું ભજુ છું. / ૫ ||
जिनेन्द्रस्तोत्रम्