________________
रुचिरा भ्रम से व्याकुल हे राजन् ! सत्य के प्ररूपक, मेघ सम गंभीर ध्वनिवाले, शुक्ल ध्यानी, निरामय, पृथ्वी रूप गगन में रहनेवाले बुद्धिमान जीवों रूप नक्षत्रों में सूर्य तुल्य, श्रेष्ठ मंत्र स्वरूप, चंद्र की शोभा सम मुखवाले (आलादक), राजा रूपी मयूर को हर्षित करने में मेघ समान, आरोग्य प्रदाता एवं श्रेष्ठ श्री धर्मनाथ भगवान को तुं तेरे हृदय में धारण कर ॥१७॥
રુચિરા. ભ્રમથી વ્યાકુળ થયેલા હે રાજા !સત્યનાં પ્રરૂપક, મેઘ સમ ગંભીર ધ્વનિવાળા, શુક્લધ્યાની, નિરામય, પૃથ્વીરૂપી ગગનમાં રહેલા બુદ્ધિશાળી જીવોરૂપી નક્ષત્રોને વિશે સૂર્યસમાન, શ્રેષ્ઠ મંત્ર સ્વરૂપ, ચંદ્રની શોભા સમ મુખવાળા (આલ્હાદક), રાજા રૂપી મયૂરને હર્ષિત કરવામાં મેઘ સમાન, આરોગ્યને આપનારા અને શ્રેષ્ઠ શ્રીધર્મનાથ ભગવાનને તું તારા ध्यमांधार। 5२. || १७ ॥
१०६
जिनेन्द्रस्तोत्रम्