________________
रुचिरा विद्वानों के प्रतिबोधक, श्वेत रक्तवाले, सुगंधी देहवाले, सुखी, शुभ, विकार रूपी वस्त्र को प्रज्वलित करने के लिए वह्नि तुल्य, काम रुपी वह्नि का उपशमन करने के लिए वारि तुल्य, सुख रूपी जल को अर्पण करने के लिए मेघ तुल्य, वध रूपी बादल को दूर करने के लिए वायु तुल्य, श्रेष्ठ, प्रबुद्ध श्री मुनिसुव्रत स्वामी को संयमी मैं नमन करता हूं ।।२२।।
રુચિરા વિદ્વાનોનાં પ્રતિબોધક, સફેદ રક્તવાળા, સુગંધી દેહવાળા, સુખી, શુભ, વિકાર રૂપી વસ્ત્રને પ્રજવલિત કરવામાં વહ્નિસમાન, કામ રૂપી વહિને ઉપશાંત કરવામાં વારિ સમાન, સુખ રૂપી વારિને આપવામાં મેઘ સમાન, વધ રૂપી વાદળાને દૂર કરવામાં વાયુ સમાન, શ્રેષ્ઠ, પ્રબુદ્ધ શ્રીમુનિસુવ્રતસ્વામીને સંયમી હું નમન કરું છું. / ૨૨ //
जिनेन्द्रस्तोत्रम्