________________
रुचिरा हे शूरवीर श्री वासुपूज्यस्वामी ! शास्त्र रूपी अमृत का पान करानेवाले, पीडा रूपी अग्नि को उपशांत करने के लिए नीर समान, पावन, शुभ, पापी के (पाप रूप) नीर का बाष्पीभवन करने के लिए सूर्य तुल्य, पापी जीवों के उपर भी उपकार करनेवाले, प्रौढ, अमृत सम श्वेत रक्तवान, सूर्य सम प्रकाशमान, राजाओं द्वारा पूज्य एवं रक्षक आप (तुम) मोक्षमार्ग बताइए
||१४||
રુચિરા હે શૂરવીર વાસુપૂજ્યસ્વામી ! શાસ્ત્રરૂપી અમૃતનું પાન કરાવનારા, પીડારૂપી અગ્નિને ઉપશાંત કરવામાં પાણી સમાન, પાવન, શુભ, પાપીના (પાપરૂપી) પાણીને શોષવામાં (બાષ્પીભવન કરવામાં) સૂર્યસમાન, પાપી જીવો ઉપર પણ ઉપકાર કરનારા, પ્રોટ, અમૃત જેવા શ્વેત રક્તવાળા, સૂર્ય સમ પ્રકાશમાન, રાજાઓ દ્વારા પણ પૂજ્ય અને રક્ષણહાર તમે मोक्षमानि तावी. || १४ ।।
जिनेन्द्रस्तोत्रम्