________________
रुचिरा कामदेव सम अतीव स्वरूपवान, अनेक कर्म रूप पर्वत का भंग करनेवाले, निर्मल, अल्पकर्मी, शोक से रक्षण करनेवाले, कंदर्प रूपी हस्ति के लिए सिंह समान, श्वेत रक्तवाले, पर्वत सम दृढ शब्दवान, चंद्र सम प्रभावाले, वरदान के दाता, भय से रक्षा करनेवाले श्री चन्द्रप्रभस्वामी को कर्म से श्रान्त मैं नमन करता हूं ॥१०॥
રુચિરા કામદેવની જેમ અત્યંત રૂપાળા (સ્વરૂપવાન), અનેક કર્મરૂપી પર્વતનો ભંગ કરનારા, નિર્મળ, અલા છે કર્મો જેને એવા, શોકથી રક્ષણ કરનારા, કંદર્પરૂપી હાથીને વિશે સિંહ સમાન, શ્વેત રક્તવાળા, પર્વત જેવા ટૂટ શબ્દવાળા, ચંદ્રસમાન પ્રભાવાળા, શ્રેષ્ઠદાન આપનારા અને ભયથી રક્ષા કરનારા શ્રીચંદ્રપ્રભસ્વામીને કર્મથી શ્રાંત હું નમન કરું છું. || १० ॥
जिनेन्द्रस्तोत्रम्