________________
रुचिरा सुख से अपूर्ण हे दरिद्र मानव ! तुं स्वर्ग एवं मोक्ष के सुख के प्रदाता, सर्व फल के दाता, पृथ्वी में चन्द्र तुल्य, इन्द्रों के भी इन्द्र, भय रूपी विष का निवारण करने में सुधा तुल्य, दया के घर स्वरूप, दीनों को दान देनेवाले, चन्द्र सम आह्लादक, निर्मल श्री मल्लिनाथ भगवान की सेवा कर ॥२१।।
રુચિરા સુખથી અપૂર્ણ હે દરિદ્રમાનવ ! તું સ્વર્ગનાં તથા મોક્ષનાં સુખને અર્પનારા, સર્વળનું દાન કરનારા, પૃથ્વીમાં ચંદ્રસમાન, ઇન્દ્રોનાં પણ ઇન્દ્ર, ભયરૂપી વિષનું નિવારણ કરવામાં અમૃતસમાન, દયાનાં ઘર
સ્વરૂપ, દીનોને દાન આપનારા, ચંદ્ર સમ આલ્હાદક, નિર્મલ શ્રીમલ્લિનાથા (भगवाननी सेवा 5२. || २१ ।।
१३६
जिनेन्द्रस्तोत्रम्