________________
रुचिरा हे चंचल सेवक ! तु चन्द्र के किरण (चांदनी) सम श्वेत रक्तवाले, विद्वान रूपी चकोर के लिए चन्द्रमा तुल्य, ईश्वर, सुख रूपी वृक्ष की अभिवृद्धि करने के लिए सूर्यकिरण तुल्य, आत्मा की निर्मलता के कर्ता, चन्द्रमुखी, सुंदर स्वरवान्, दिव्य सुख के दाता, निर्मल, विरस एवं श्रेष्ठमति श्री सुमतिनाथ भगवान की स्तुति कर ।।७।।
રુચિરા હે ચંચળ સેવક !તુ ચંદ્રના કિરણ સમ ધવલ રક્તવાળા, વિદ્વાનરૂપી ચકોરને આનંદિત કરવામાં ચંદ્ર સમાન, ઇશ્વર, સુખરૂપી વૃક્ષની અભિવૃદ્ધિ કરવામાં સૂર્યનાં કિરણ સમાન, આત્માની નિર્મળતાને કરનારા, ચંદ્ર સમ મુખવાળા, સુંદર સ્વરવાળા, દિવ્ય સુખને આપનારા, નિર્મળ, વિરસ અને શ્રેષ્ઠ મતિવાળા શ્રીસુમતિનાથ ભગવાનની સ્તુતિ કર. | 9 ||
जिनेन्द्रस्तोत्रम्