________________
रुचिरा
सुंदर महलवाले हे देव ! तुं निर्मल, कोप रूपी अग्नि को उपशांत करने में वायु तुल्य, लाभ रूपी वृक्ष के सर्जन में बीज तुल्य, हितकारी, न्याय के प्ररूपक, मधुर ध्वनिवाले, लोभ रूप लोह को आर्द्र (शिथिल) करने में अग्नि तुल्य, ज्ञान के समुद्र, चक्रवर्ती एवं माहेन्द्र देवों को ज्ञान देनेवाले, सर्व रोग के नाशक, विजय प्रदाता श्री विमलनाथ स्वामी की स्तवना कर ।। १५ ।।
રુચિરા
સુંદર મહેલવાળા હે દેવ ! તું નિર્મળ, કોપરૂપી અગ્નિનાં ઉપશમનમાં વાયુસમાન, લાભરૂપી વૃક્ષનાં સર્જનમાં બીજસમાન, હિતકારી, ન્યાયની પ્રરૂપણા કરનારા, મધુર ધ્વનિવાળા, લોભરૂપી લોખંડને પીગાળવામાં અગ્નિસમાન, જ્ઞાનનાં સમુદ્ર, ચક્રવર્તી અને માહેન્દ્ર દેવોને જ્ઞાન આપનારા, સર્વ રોગનાં નાશક, વિજયને આપનારા શ્રીવિમલનાથસ્વામીની સ્તવના ÷२. ॥ १५ ॥
९४
जिनेन्द्रस्तोत्रम्