________________
रुचिरा हे पाप से पीडित मनुष्य ! तुं पुण्य रूपी अमृत के समुद्र स्वरूप, पाप रूपी अग्नि को उपशांत करने के लिए मेघ तुल्य, शत्रु का नाश करनेवाले, संवर राजा के पुत्र, मेघ सम गंभीर ध्वनिवाले, संवेग रूपी सुधा के कुंभ स्वरूप, इन्द्र से अधिक विक्रमी, पृथ्वी में प्रभाकर तुल्य, शिव से भी उत्तम, विनीता नगरी के महाराजा श्री अभिनंदन स्वामी को नमन कर ।।६।।
રુચિરા હે પાપથી પીડિત મનુષ્ય ! તું પુણ્યરૂપી અમૃતનાં સમુદ્ર સ્વરૂપ, પાપરૂપી અગ્નિનું ઉપશમન કરવામાં મેઘસમાન, શત્રુનો નાશ કરનારા, સંવર રાજાનાં પુત્ર, મેઘ જેવી ગંભીર ધ્વનિવાળા, સંવેગરૂપી સુધાનાં કુંભ સ્વરૂપ, ઇંદ્રથી પણ વિશિષ્ટ વિક્રમવાળા, પૃથ્વીમાં સૂર્યસમાન, શિવથી પણ ઉત્તમ, વિનીતાનગરીનાં મહારાજા શ્રીઅભિનંદન સ્વામીને નમન કરી ||६||
४०
जिनेन्द्रस्तोत्रम्