________________
रुचिरा
हे चन्द्र सम निर्मल जीव ! तुं जैनों के विद्वेषीओं के वेर के विच्छेदक, द्वेष रहित, जेता, चतुर व्यक्तिओं के मुख रूपी कमल को विकसित करने में सूर्य तुल्य, जीवों के रक्षक, जन्म के निवारक, सूर्य सम तेजस्वी, मेघराजा के पुत्र, श्रेष्ठ एवं निर्मल श्री पद्मप्रभ स्वामी भगवान की सेवा कर ||८||
રુચિરા
હે ચંદ્ર સમ નિર્મલ જીવ ! તું જૈનોનાં વિદ્વેષીઓનાં વેરનું વિચ્છેદન કરનારા, દ્વેષરહિત, જેતા, ચતુર વ્યક્તિઓનાં મુખરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્યસમાન, જીવોની રક્ષા કરનારા, જન્મનું નિવારણ કરનારા, સૂર્ય સમ તેજસ્વી, મેઘ રાજાનાં પુત્ર, શ્રેષ્ઠ અને નિર્મલ શ્રીપદ્મપ્રભસ્વામીની
सेवा S२. ॥ ८ ॥
५२
जिनेन्द्रस्तोत्रम्