________________
कमनीया गुरुजनों को इष्ट, स्वच्छ, श्रेष्ठ सुखवाले हे कलिकुण्ड पार्श्वनाथ भगवान ! दुःखशून्य, रागरहित, पापी जीवों एवं यमराज को श्रान्त करनेवाले, सुन्दर, आकाश सम निर्मल, साधुओं में श्रेष्ठ, लोभ का क्षय करनेवाले, शुभ, पृथ्वी में भूषण स्वरूप, सुख का सागर, सर्वफल के प्रदाता, ईश्वर, मेघ सम गंभीर शब्दोंवाले, ज्ञानीओं के तारक, सूर्य सम प्रभावी, आपको एवं कलिकुंड तीर्थोद्धारक पू. गुरुदेव श्री राजेन्द्रसूरीश्वरजी महाराजा को नमन करके आत्मिक आनंद के लिए शेष अक्षरों से 'अर्हत्स्तोत्र' का प्रारंभ होता है ।। १-२ ।।
કમનીયા. ગુરુ જનોને ઈષ્ટ, સ્વચ્છ, શ્રેષ્ઠ સુખવાળા હે કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન ! દુ:ખશૂન્ય, રાગરહિત, પાપીઓને અને યમને થકવનારા, સુંદર, આકાશ સમ નિર્મળ, સાધુઓમાં શ્રેષ્ઠ, લોભનો ક્ષય કરનારા, શુભ, પૃથ્વીનાં આભૂષણ સ્વરૂપ, સુખનાં સમુદ્ર, સર્વ ફળને આપનારા, ઈશ્વર, મેઘ સમ ગંભીર શબ્દોવાળા, જ્ઞાનીઓને તારનારા, સૂર્ય સમ પ્રભાવાળા એવા તમને અને કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજાને નમન કરીને આત્મિક આનદ માટે શેષ અક્ષરો દ્વારા અહસ્તોત્રમ્'નો પ્રારંભ કરાય છે.
अर्हत्स्तोत्रम्