________________
रुचिरा
तत्त्व रूपी अमृत के प्रदाता हे श्री सुपार्श्वनाथ भगवान ! विस्तृत पुण्यवाले, पुष्कल पुण्य के प्रदाता, शांत, कोप रूपी तृण को दूर करने के लिए वायु तुल्य, कर्म से प्रज्वलित जीवों को शांति प्रदान करने के लिए अमृत तुल्य, करुणा युक्त चित्तवाले, नीर सम निर्मल मनवाले, हीन कुलवाले जीवों पे भी कृपा बरसानेवाले, महाबुद्ध, पालक, आपकी (तेरी) હમ ઉપાસના રતે હૈ IIII
રુચિરા
તત્ત્વરૂપી અમૃતને આપનારા હે સુપાર્શ્વનાથ ભગવાન ! વિસ્તૃત પુણ્યવાળા, પુષ્કલ પુણ્યને અર્પનારા, શાંત, કોપ રૂપી તૃણને દૂર કરવામાં વાયુ સમાન, કર્મથી પ્રજ્વલિત જીવોને શાંતિ આપવા માટે અમૃત સમાન, કરુણા યુક્ત મનવાળા, નીર સમ નિર્મળ ચિત્તવાળા, હીન કુલવાળા જીવો ઉપર પણ કૃપા વરસાવનારા, મહાબુદ્ધ અને પાલક એવા તમારી અમે ઉપાસના કરીએ છીએ. ।। ૯ ।।
५८
जिनेन्द्रस्तोत्रम्