________________
कमनीया
गुरु रूपी नक्षत्रों में चंद्र तुल्य, पृथ्वी की माता, असत्य रूप वस्त्र को प्रज्वलित करने में अग्नि तुल्य, मद रूपी पर्वत का विच्छेदन करने में वज्र तुल्य, पृथ्वी रूपी आकाश को प्रकाशित करने में सूर्य तुल्य, पृथ्वीपति, श्रेष्ठ राजकुमार, लक्ष्मी एवं स्त्री से विरक्त, पादचारी, दुःख रूपी अग्नि का उपशमन करने में नीर तुल्य, सुख के सागर श्री अरिहंत परमात्मा मुझे सुख प्रदान करें ।। १३ ।।
કમનીયા
ગુરુ રૂપી નક્ષત્રોમાં ચંદ્ર સમાન, પૃથ્વીની માતા, અસત્ય રૂપી વસ્ત્રને વિશે અગ્નિ સમાન, મદ રૂપી પર્વતને વિશે વજ્ર સમાન, પૃથ્વી રૂપી આકાશને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન, પૃથ્વીપતિ, શ્રેષ્ઠ રાજકુમાર, લક્ષ્મી અને સ્ત્રીથી વિરક્ત, પાદ ચારી, દુ:ખ રૂપી અગ્નિને શાંત કરવામાં નીર સમાન, સુખનાં સાગર શ્રી અરિહંત પરમાત્મા મને સુખ 2414). || 93 ||
८६
अर्हत्स्तोत्रम्