Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ ીજા નિબંધમાં મહારાજશ્રીએ તિહાસ, તત્ત્વજ્ઞાન, ઇશ્વર. સ્યાદ્વાદ વિગેરે વિષયા ટુંકામાં નિર્દેશ્યા છે. પરસ્પરની ગેરસમજ દૂર કરવી, એક બીજાનેા યથાર્થ પરિચય મેળવવા, એ ધર્મને નામે ઉદ્ભવતા કલેશ, કંકાસ ઉપર ઠંડું પાણી રેડવા જેવુ... બળતી આગને ઓલવવા જેવુ, પુણ્ય કામ છે. જૈનદર્શન સબધી ખોટી ભ્રમણાઓ દૂર કરવાના અને જૈનદર્શનની ટૂંકી પણ યથાચિત ઓળખાણ આપવાને આ નિબંધના હેતુ છે, વિદ્વાને અથવા તત્ત્વચિંતાની સભામાં આવા વિષયેા ગંભીર ભાષામાં રજી થાય એ સ્વાભાવિક છે. ત્રીજો નિબંધ એક રીતે ખીજા વ્યાખ્યાનના અનુસંધાનમાંજ છે, એમ કહીએ તેા ચાલે, ખીજા વ્યાખ્યાનમાં જે કાંઈ અપૂર્ણ લાગે તેની અહીં પૂત્તિ કરવામાં આવી છે. જૈનધર્માંના પ્રચાર અર્થે આવા ટુંકા સુમધ ભાષામાં નિષ્ઠા યેાજાવા જોઇએ. તિહાસતત્ત્વમહાદ્ધિ આચાય શ્રીવિજયેન્દ્રસૂરિ જે વિશ્વસાહિત્યને સારા સ્પર્શ ધરાવે છે, જેમની સલાહ તથા સૂચના, અનેક પાશ્ચાત્યપ ંડિતાને માદક થાય છે, તે જો ધારે તેા ઇતિહાસ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઘણા નવા પ્રકાશ આપી શકે એમ છે, ઇતિહાસતત્ત્વમહાદધિ જેવા પુરૂષ પાસે સામાન્ય જનસમુદાય એવીજ આશા રાખી રહ્યો છે, એમ કહીએ તેા કાંઇ ખોટું નથી. અક્ષયતૃતીયા, ૧૯૯૧ ધર્મ સ. ૧૩. ભાવનગર. } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્ર કા શ કે. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68