Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 10
________________ થતી ગઈ કે જે હેને અથવા શાતાઓને માટે નિર તર સહન કરવાનું જ નિર્માયેલું ડાય, જેમને પરમા માની આવી સુંદર રાષ્ટિમાં પણ છેક પરવશ અને પછાત પડયા રહેવાનું સર્જાએલ હાય, અને જેમને બહુ બહુ તા “ નારી નર્કનું દ્વાર” કે ‘વિ મયુ’ ના નક્કી થઈ ગયેલાં-વજાલેપ સમાં શાસ્ત્રવાયા ઉપરાંત ભાગ્યેજ ખીજા ઉદાર ઉપદેો સાંભળવાને મળતાં ડાય, તેમને સ્વયં પ્રભુ પણ દીર્ઘાયુ તથા ખીજી આંતર્-સંપત્તિએ કેમ આપી શકે ? આ વિચાર વખત જતાં વધારે સ્પષ્ટ આકાર પામતા ગયા. પ્રસંગ મળતા મેં તે વિચારેા, આ પુસ્તકમાં, સખી સાથેના પત્રવ્યવહાર રૂપે લિપિબદ્ધ કર્યો છે. મને કાઇ કાઇ સ્થળેથી એમ પણ કહેવામાં આવ્યું છે કે “સ્ત્રી-સ્વા પીનતાની તમારી હીમાયત જરા વધારે પડ્તી છે. ” હું તેના ઉત્તર આપવા ઇચ્છતા નથી. માત્ર એટલુ જ હીશ કે મ્હારી અસંખ્ય વ્હેના અને માતાઓની શારીરિક તેમજ નૈતિક નિળતાએ જ મને આ હિમાયત કરવાને પ્રેર્યાં છે. મારી દ્રષ્ટિ આગળ તેમના સંકુચિત અને રૂઢીબદ્ધ જીવના તર્યાં કરે છે. ગાવી સ્થિતિમાં હું તેમને આત્મખળ ખીલવવાનીહિમાયત સિવાય ખીજા પતિભક્તિ જેવા પ્રચલિત અને સ્વાર્થસૂચક સ ંદેશા માકલી, ક્ષણિક કીર્તિ મેળવવાનું સાહસ કેમ કરી શકું ? સુશીલ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82