Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 53
________________ કે વાને શોખ આપણાથી મુકી શકાતું નથી. તાવ આવ્યું હોય તે પણ દહીં-છાશ કે આમલીને સ્વાદ મુકી શકાતું નથી. ઝાડા થયે હોય છતાં લાડવા-લાપશી કે શીરે ખાવાને લોભ કાબુમાં રહેતા નથી. આ ઉપરાંત સ્વાદને ખાતર શાકભાજીઆં–કળાં– રાઈતાં અને અથાણુમાં મસાલા વાપરવાની બાબતમાં પણ આપણે હદ ઉપરાંતની ઉદારતા અને અ- R જ્ઞાનતા બતાવીએ છીએ. બધી જાતના મસાલા બહુ ! તીવ્ર અસર કરનારા હોય છે એ વાત આપણુ મહેનોએ ખાસ લક્ષમાં રાખવાની છે. મસાલાઓ જલદીથી પચી શકતા નથી. વળી જ્યાં બે આની ભાર જેટલા મસાલાની જરૂર હોય છે ત્યાં આપણુ બહેને છે બે રૂપીયાભાર મસાલાને વ્યય કરવામાં પોતાનું ડહાપણ માને છે. આવી રીતના ખાન-પાન સંબંધી રે ગોટાળાઓને લીધે આપણને ઘણું જાતની પાયમાલીઓ વેઠવી પડે છે. આપણી લોભવૃત્તિ પણ આ બાબતમાં કેટલીક વાર વિનાશક બને છે. આપણે તો એમ માનીએ છીએ કે ખાવાનું ઘરમાં વધ્યું હોય તે તે નાખી કેમ દેવાય? આમ સમજીને ખી1 ચડી, ભાત, કઢી, દાળ, શાક વગેરે જે કાંઈ ખાવાનું ! આગલા દિવસનું પડયું હોય તે બધું ખાઈ જઈએ છીએ, છોકરાંને પણ ખવાડી દઈએ છીએ. પરંતુ આ આવા વાસી-બગડી ગયેલા ખાન-પાનથી આપણું ! ૪૧

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82