Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 50
________________ 1 પ્રકારનું સદ્દભાગ્ય છે, પરંતુ સંખ્યાબંધ કંગાળ સંતાનની માતા બનવા કરતાં એક વીરપુત્રની માતા ન બનવામાં શું વધારે સદ્દભાગ્ય નથી? પ્રથમની વીર રમણીઓ જેવી રીતે પોતાના કાર્યર પતિઓને પ્રસંછે નેપાત કહેતી કે-“ હું તમારા જેવા બીકણ અને ને પામર પુરૂષની પત્ની તરીકે જીવવા કરતાં એક વાર ( પુરૂષની વિધવા તરીકે જીવવામાં અધિક સભાગ્ય છે અને માન સમજું છું, તેવી જ રીતે આપણા પુત્રને વીરત્વવાળા–ચારિત્ર્યવાળા બનાવી માતૃપદ અને છે પત્ની પદની મહત્તા વધારવી જોઈએ. પરંતુ તે સઘળું | ચારિત્ર્યબળ વિના અસંભવિત છે. માતા બનવાને છે લોભ સંયમમાં રાખવું જોઈએ. આહાર-વિહાર અને વિલાસ આદિ વ્યવહાર ઉપર યથાશક્તિ અંકુશ મુક જોઈએ. આપણે બહેને પરમ ચારિત્ર્યવતી, છે. સદ્દગુણું, બળવતી બને અને તેની અસર નીચે આખું છે કુટુંબ એ દિવ્યતાના તેજથી પ્રકાશમાન થાય એજ 1 એક માત્ર મારી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. એ છે પ્રાર્થનાને સફળ બનાવવા તું કાંઈ સહાય આપી શકશે, હાલી સખી? શ7

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82