Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 24
________________ તેમને પણ એમજ લાગે કે સ્ત્રીકેળવણીને સંકુચિત બનાવી દેવામાં આપણે પોતે જ આપણું અહિત કર્યું છે. એક નિરાધાર બનેલી બહેન ભરત-ગુંથણ અને એવી બીજી કળાઓના પ્રતાપે કદાચ પોતાના પરિ. વારનું સારી રીતે ભરણ-પોષણ કરી શકે. પરંતુ છે સંતાનમાં ઉચ્ચ સંસ્કાર પવાનું, પ્રસંગ પડયે છે વ્યાવહારિક મુશ્કેલીઓમાંથી માર્ગ કરવાનું કેવી રીતે સમજી શકે? આ વિષય માત્ર યુક્તિઓ અને દલીલેને જ નથી. વ્યવહારમાં-સંસારના વિકટ વ્યવહારમાં ક્ષણે ક્ષણે આવી પડતી અણધારી મુશ્કેલીએની સામે શી રીતે થવું પડે છે, તેને ખ્યાલ અનુવીઓ સિવાય અન્યને નજ આવી શકે. મહાયુદ્ધને પ્રસંગે ઉપસ્થિત થયા પહેલાં જેવી રીતે અંગ્રેજ અમલદારે હિંદીએ સર્વાગીન કેળવણની વાતને હું મિતહાસ્ય પૂર્વક ઉડાવી દેતા હતા તેવી જ રીતે પ્રસંગ પડયા વિના આવી સ્ત્રીકેળવણુની અને નારીમર્યાદાની વાતને ઉડાવી દેવામાં આવે એ તદન બનવાજોગ છે. પરંતુ એટલાથી નિરાશ થઈ બેસી રહેવાનું નથી. પૂર્વકાળની આપણું જ બહેને જ્ઞાનકર્મ-ધર્મ-સતી-શૂરવ અને આત્મભેગનાં જે ઉજવળ દેખાતે સાહિત્ય અને ઈતિહાસમાં મુક્તી ગઈ છે, તેના પ્રકાશથી આપણે પણ આપણા જીવનને માર્ગ પ્રકાશિત બનાવવું જોઈએ. આપણને યુરેપના ૧૨

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82