Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 66
________________ ન હનને શું લાગશે?” “અમુકનું શું પરિણામ આ. I વશે?” એવી એવી અનેક પ્રકારે આપણા ખાલી મને મંદિરમાં ભૂતની માફક ધસી આવે છે. ડોકટરે કહે છે કે પીકરના જંતુઓ ઘણુંખરૂં ક્ષયના જંતુછે એને જ મળતા હોય છે. આ જંતુઓ કાળજું કેરી છે ખાય છે, ભૂખને મંદ બનાવી દે છે, લેહીને સેકી લે છે, બુદ્ધિને બુઠ્ઠી બનાવી દે છે, ઈદ્રિયશક્તિને શિથિલ - બનાવી દે છે અને વૃદ્ધાવસ્થાને ખેંચી લાવે છે. બહુ કિરને લીધે પ્રથમ મગજ તપી જાય છે, તેથી માથું ખે છે, જ્ઞાનતંતુઓને વધારે કામ કરવું પડતું હવાથી ધીમે ધીમે તે નબળાં પડતાં જાય છે. તેમાંથી છેવટે હીસ્ટીરીયા જેવા રોગે ઉત્પન્ન થાય છે. મારી કહેવાની મતલબ એટલી જ છે કે નકામી ચિંતાઓ અને હાયાને લીધે રેગેને શરીરમાં દાખલ થવાને રસ્તે ખુલ્લું થઈ જાય છે અને ત્યાં પછી અનુકૂળ ક્ષેત્ર મળવાથી એ રોગો વૃદ્ધિ પામી આપણા ઈહલેક અને પરલોકને વ્યર્થ બનાવી દે છે. જે આપણું અસંખ્ય હેનેને વિવિધ વ્યાધીઓમાંથી બચાવવી હોય, તે સૌ પ્રથમ તેમને પોતાના વિતર્કો અને ચિંતાઓ ઉપર કાબુ મેળવતાં શીખવવું જોઈએ. જ્યાં સુધી આપણી બહેને ઉચ્ચ વિચાર અને અભ્યાસાદિકમાં સંપુર્ણ રસ લેતી ન થાય ત્યાં સુધી I એ ચિતાઓ રૂપી ભૂતેથી મુક્ત રહી શકે એ અસં. ૫૪

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82