Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 33
________________ S ' - ઘર ઉજળુ છે.” સ્ત્રી કહે કે “ એ વાત અમુક અંશે અલખત્ત સત્ય છે; પરંતુ ઘરની લાજ–કીર્તિ અને માલાના ગધેા આધાર કેવળ તમારા ઉપર છે એમ ન કહી શકાય. સ્ત્રીઓના પણ તેમાં ચાક્કસ ભાગ તા હોય છેજ. ગૃહને શૈાભા—સૌંદર્ય વાળુ અનાવવુ કે કુત્સિત બનાવવું એના કેટલેાક આધાર સ્ત્રીઓની ઉપર પણ હાય છે.” પુરૂષે પેાતાની પત્નીની આ દલીલે તિરસ્કારી કહાડી અને જણાવ્યુ કે “ જ્યાંસુધી એ ખાખત ખરાખર પુરવાર ન થાય ત્યાંસુધી હું તે નહીં માનુ...” સ્ત્રીએ જવાબ આપ્યા. ભલે, આપ ગુસ્સે ન થાઓ તા કાઈ વખતે તાવી આપીશ. ” એક દિવસે પતિદેવ પેાતાના સ્નેહીઓ અને મિત્રાની સાથે આનંદ–વિનાદ કરતા પેાતાના દીવાનખાનામાં એઠા હતા. ગૃહને ચેાગ્ય રીતે એવું શૃંગારવામાં આવ્યુ હતુ કે મહારથી આવેલા લેાકેાને ગૃહ સ્વામીના વૈભવનું સ્હેજે જ્ઞાન થઇ શકે. પત્નીએ વિચાર્યું કે પતિના ગર્વ ઉતારવાના આ સમય બહુજ ઉચિત છે, એમ ધારી તેણે પેાતાના એક સાત-આઠ વર્ષ ના બાળકને પાતાની પાસે આલાન્ચે. બાળકના શરીર ઉપર જે સુ ંદર વસ્ત્રાલંકારા હતાં તે સઘળાં ઉતારી લઇ તેને બદલે મેલાં-કાટલાં—તૂટલાં કપડાં પહેરાવી— ચીંથરે હાલ જેવા બનાવી, હાથમાં એક સૂકા રાટલાના ટુકડા આપી કહ્યું કે-“ જા, તારા બાપને કહે PARLAME ૨૧

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82