Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 54
________________ અને ખાળકાનાં શરીર ઉપર શું અસર થશે તેના વિ ચાર કરતાં નથી. આપણી બીમારી અને દુળતાનુ આ બીજું કારણ છે. આપણા શરીરેામાં રોગ થવાનું ત્રીજું કારણુ ઇંદ્વિચાનાં સુખા ભાગવવામાં આપણી નિર’કુશ સ્વછદ્રતા છે. ઇંદ્રિયા જેટલું કામ આપી શકે તે કરતાં વધારે કામ તેની પાસેથી લેવું એ એક પ્રકારના શુ અન્યાય નથી ? ઇંદ્રિયા મિચારી આવા સચેાગામાં કયાં સુધી વફાદાર અને કાર્યક્ષમ રહી શકે ? નિરંકુશ સ્વચ્છંદ્રતાને લીધે ઇન્દ્રિયા અંધી થાકી જાય છે અને પછી પેાતાનુ કાર્ય કરવામાં પ્રાય: ઉદાસીન અથવા સુસ્ત અની જાય છે. દાખલા તરીકે આંખમાં જોવાની શક્તિ રહેલી છે. પણ એ શક્તિ સીમામË હાય છે, તેના ઉપયોગ અમુક સીમા પર્યંત અમુક નિયમેને અનુસરીનેજ થવા જોઇએ. પરન્તુ આપણે એ સીમા અને નિયમે પ્રતિ દુર્લક્ષ જ કરીએ છીએ. તેનુ પરિણામ એ આવે છે કે આંખની શક્તિ પેાતાનુ કામ યથાપ્રકારે કરી શકતી નથી. જે ચીજો જોવાની આપણને જરૂર ન હૈાય તેવી ચીજો આપણે જોયા કરીએ છીએ, જે ખાખતા સાંભળવાની આપણને આવશ્યકતા ન હેાય એવી ખામતા પરિણામને વિચાર કર્યા વિના સાંભળ્યા કરીએ છીએ, જે ચીજો સુધવાની અગત્યુ ન હેાય તે ચીજો મેાજની ખાતર ૪૨

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82