Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 41
________________ કુદરતી ખાનપાન એ આપણા આર્યોની એક મહત્વ છે I ટામાં મહેટી કીતિ અને સભ્યતાની પરિસીમા ગ ણાતી. યુરોપના સુધારાના પ્રવાહમાં તે સાદાઈ આજે તણુઈ ગઈ છે. કુદરતી નિયમને માન નહીં આપવાથી જ આપણું દુઃખ આજે વધી પડ્યાં છે. !! નિસર્ગવીએ હવા-પ્રકાશ, નિર્મળ જળ અને વિવિધ આહાર્ય દ્રવ્યને કે અખટ ભંડાર ખુલે મુકી ? દીધું છે? આવી માયાળુ માતાના સામ્રાજ્યમાં વસ નાર મનુબેને વિવિધ આધી-વ્યાધીઓને સ્પર્શ સરખે પણ કેમ થવો જોઈએ? છતાં અફસની ! ( વાત એ છે કે આજે આપણે આપણું પેટા વહેમેથી તથા અનુચિત ખાનપાનેથી આપણા પિતાનાં જીવ | નોને દુઃખદાયી બનાવવાની સાથે આપણે આસપા સના કુટુંબીજનેને પણ ઉપાધિરૂપ થઈ પડીએ ? છીએ. ડૉ. જસ્ટનામને એક કુદરતપ્રિય વૈદ્ય કહે છે કે“From sheer anxity for the health and welfare of her beloved ones, she works in. cessantly in her untiring love to dig their early graves.” અર્થાત્ ખાનપાન અને બીજી બા| બતમાં ઉધી દિશામાં હદ ઉપરાંત કાળજી બતાવી કે સ્ત્રીઓ પોતે જ પોતાના હાલાંઓને જમપુરી તરફ મેકલી દે છે. આપણી બહેનેને માટે આ વિષય કાંઈ છે ! થોડે આક્ષેપ નથી. આપણે કેટલીક બહેન પિ- 1 ૨૯

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82