Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 37
________________ ચારિત્ર અને સૈદર્ય. બહેની ! પહેલું સુખ તે જાતે નર્યા, રામા રવહુ ધર્મસાધન-શરીર સારું હોય તે જ ધર્મ-કર્મ વિગેરે ઠીક ઠીક થઈ શકે. એવાં અનેક સૂત્રે તે અ- છે છે ત્યારે આગમચ સાંભળ્યા હશે. વસ્તુતઃ આરોગ્ય બહુ છે છે ઉપયોગી છે અને તેને સર્વ સુખમાં અગ્રસ્થાન આ ૫વામાં કાંઈ અતિશયોક્તિ નથી. તથાપિ આજે લાંબે છે | વખતે હું એ વિષય હારી સન્મુખ રજુ કરું . આ છે તેનું એક ખાસ કારણ છે. હું આરોગ્ય કરતાં પણ આ | મન અને આત્માની વિશુદ્ધિ ઉપર ઉંડી શ્રદ્ધા ધરાવું છે હું છું. એમ માનું છું કે જે આપણું મને બળ બરા બર ખીલવા પામે, આપણું ચારિત્ર્ય મધ્યાહ્નકાળના છેસૂર્ય જેવું પ્રકાશમાન અને તે તેની અંદર ન્હાનાં હેટાં અનેક ધર્મો-કર્તવ્ય અને વિધાનને સ્વયં સમાવેશ થઈ જાય. એટલા માટે જ મેં અત્યાર સુધી આત્મભાન અને ગૌરવને વિષય તારી પાસે રજુ કરી તારે અમૂલ્ય સમય લીધો છે. આત્માના બળ પાસે આરોગ્યને હું એક અનુચરની જ ઉપમા આપું છું. સબળ મન અને વિશુદ્ધ આત્મા દેહના બળ અને સાંદર્યને બ્રહ્માંડના ખુણામાંથી ઘસડી લાવે છે. મન અને શરીરને ઘણે નીકટને સંબંધ છે. મન જ્યારે કેધ-ભય-મેહ આદિથી વિકારગ્રસ્ત થાય છે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82