Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 16
________________ એવી પ્રાર્થના કરું છું કે “પ્રભુ! અમને બીજુ I કાંઈજ નથી જોઈતું, અમે અમારું આત્મબળ આત્મ છેગૈરવ, આત્મસંમાન અને કર્તવ્ય સમજી શકીએ અને તે પ્રાપ્ત કરી શકીએ, એવી તક આપ.” એકજ ઔષધી જેમ અનેક રેગેને હણે છે, તેવી જ રીતે જે આપણી આ પ્રાર્થના સફળ થાય તે મને ખાત્રી છે છે કે આપણું અબળાજાતીમાં દાખલ થયેલાં સેંકડો આધિ-વ્યાધિ અને ઉપાધિઓ તેજ ક્ષણે દૂર થયા વિના રહે નહીં. પરંતુ હું ઉપરજ કહી ચુકી છું કે પર માત્મા પોતે આપણું પ્રાર્થનાઓ સાંભળી આપણને ઉંચે લઈ જાય એમ માનવું એ કાયરતાજ છે. ભગ વાનને આપણી શી પડી હોય? ભગવાન પણ સાધના, તપસ્યા અને ભક્તિથીજ પ્રસન્ન થાય છે. આપણે ભગવાનનું પુરૂં સ્વરૂપ પણ નથી જાણતાં તે પછી તેની ભક્તિ અને ઉપાસના દ્વારા આપણે ઈષ્ટસિદ્ધિ મેળવીજ કેમ શકીએ! આપણે પોતે આપણા આછે ત્માની સાધના અને ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે “નાયાસ્મા વહન :” અર્થા ત્ નિર્બળ માણસે પિતાના આત્માને પામી શકતા નથી. જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાના આત્માના સામર્થ્યને ન સમજે, મનુષ્ય પોતે જ આત્મા ઉપર શ્રદ્ધા રાખતે ન થાય, ત્યાં સુધી બહારની અનંત સાનુકૂળતા એ પણ તેને સુખ આપવાને બદલે ઉલટી દુઃખદાયક

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82